અમેરિકામાં નવનિયુક્ત પ્રેસિડેન્ટ બાઇડેનની ટીમમાં કચ્છની રીમા શાહને સ્થાન, જુઓ વીડિયો
Continues below advertisement
અમેરિકન પ્રેસિડેન્ટ બાઈડનની ટીમમાં કચ્છની રીમા શાહને સ્થાન મળ્યું છે. રીમા શાહ ડેપ્યુટી એસોસિયેટ્સ કાઉન્સિલના હોદ્દા પર ફરજ નિભાવશે. રીમા શાહ મૂળ માંડવી તાલુકાના દુર્ગાપુર ગામની રહેવાસી છે.
Continues below advertisement