અમેરિકાના કોમ્પટનમાં ભીષણ આગમાં મોટી સંખ્યામાં બસો ખાખ થઇ હતી. ઔધોગિક ક્ષેત્રમાં અચાનક આગ લાગતા બસો બળીને ખાખ થઇ હતી.