મિશન વેક્સીન: મૉર્ડનાની વેક્સીન 94 ટકા અસરકારક હોવાનો દાવો, અમેરિકા, યુરોપમાં ઈમરજન્સી ઉપયોગની માંગી મંજૂરી

Continues below advertisement
કોરોનાની મહામારી વચ્ચે વધુ એક સારા સમાચાર મળી રહ્યાં છે. અમેરિકાની કંપની મૉર્ડનાએ અમેરિકા, યુરોપમાં કોવિડ-19ના વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. આવેદન બાદ અમેરિકા અને યુરોપના નિયામક આ વેક્સીન સાથે જોડાયેલ તારીખનું અધ્યયયન કરીને નિર્ણય લેશે. મોર્ડનાએ દાવો કર્યો છે, અત્યાર સુધીમાં કરવામાં આવેલ ટ્રાયલમાં વેક્સીન 94 ટકા અસરકારક સાબિત થઈ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram