પાકિસ્તાન મીડિયા રિપોર્ટ્સમાં દાવો-26/11ના માસ્ટરમાઇન્ડની કરાઇ ધરપકડ

મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ લખવીની ધરપકડ કરવામાં આવી છે. આ દાવો પાકિસ્તાની મીડિયાએ કર્યો છે. જોકે, લખવીની ધરપકડના કોઇ પુરાવા પાકિસ્તાને આપ્યા નથી. એવામાં મોટો સવાલ થાય છે કે શું પાકિસ્તાનો આ લખવી ડ્રામા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola