ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડમાં સૌ પ્રથમવાર આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા ન્યૂઝિલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.