સમાચાર શતક: ટોક્યો ઓલમ્પિક પુરુષ હોકીમાં દેશની કાંસ્ય પદક, 41 વર્ષ બાદ ભારતે મેળવ્યું મેડલ

Continues below advertisement

ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) (men's hockey) પુરુષ હોકીમાં દેશની (bronze medal) કાંસ્ય પદક, 41 વર્ષ બાદ ભારતે મેળવ્યું મેડલ. ભારતે જર્મનીને 5-4 થી આપી મ્હાત. રાજ્યના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ. તો બટાકાની ખેતી કરતાં ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવા (Kisan Sangh) કિસાન સંઘનો મુખ્યમંત્રીને (CM) પત્ર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram