પાકિસ્તાનઃ ઈમરાન ખાન PM પદ ન છોડવા માટે અડગ, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થઈ ચર્ચા


પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી છે. વડાપ્રધાન પદ પરથી રાજીનામું ન આપવા ઈમરાન ખાન અડગ છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર 3 અથવા 4 એપ્રિલે મતદાન કરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola