ન્યૂઝરૂમ લાઈવઃ ગ્રામસેવક માટેની ભરતીની સરકારે કરી જાહેરાત, ક્યાં સુધી ભરી શકાશે ફોર્મ?
Continues below advertisement
ગ્રામ સેવક માટેની ભરતીની સરકારે જાહેરાત કરી છે.ગ્રામ સેવકની એક હજાર 571 જગ્યાઓ માટે પણ ભરતી જાહેર કરવામાં આવી છે. 30મી માર્ચથી 15 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. પંચાયત સેવા પસંદગી મંડળે ભરતીની જાહેરાત કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Government Gujarat News Recruitment Form Advertising ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Gramsevak