અમેરીકામાં બાળકોને અપાશે ફાઇઝરની રસી
Continues below advertisement
અમેરિકામાં (America) 12 થી 15 વર્ષના બાળકો ને રસી આપવામાં આવશે. બાઇડન સરકારે વેક્સિનેશન (Vaccination) માટે મંજૂરી આપી છે. કોરોના વિરુધ્દ લડાઈ તેજ કરવા માટે ફાઇઝરની (Pfizer) રસી આપવામાં આવશે.
Continues below advertisement