અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો જંગ, USAમાં વસતા ભારતીયો ટ્રમ્પના પક્ષમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમેરિકામાં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. અમેરિકામાં વસતા ભારતીયો ટ્રમ્પના પક્ષમાં છે. અમેરિકામાં વસતા ભારતીયોના મતે ભારતીયો ટ્રમ્પને મત આપશે. તેમના કહેવા પ્રમાણે- ટ્રમ્પે યુ એસમાં વસતા ભારતીયોને સારી સવલતો આપી છે. તે સિવાય યુ એનમાં પણ ભારતનો પક્ષ લીધો હતો.