રશિયા-યુક્રેન જંગઃ હુમલામાં અત્યાર સુધી 130થી વધુ યુક્રેન નાગરિકોના થયા મોત
abp asmita
Updated at:
25 Feb 2022 09:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશિયા અને યુક્રેન વચ્ચે મહાયુદ્ધ છેડાયું છે. હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનના 137 નાગરિકોના મોત થયા છે. કીવથી માત્ર 10 કિમી જ રશિયાની સેના છે.