ફટાફટઃ રાજ્યમાં સંક્રમણ ઘટતા હવે આ બે શહેરો પણ થયા નાઈટકર્ફ્યૂ મુક્ત, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
25 Feb 2022 07:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોનાના કહેર ઘટતા અમદાવાદ અને વડોદરામાં પણ નાઈટ કર્ફ્યૂ શુક્રવારથી હટાવી લેવાનો નિર્ણય કરાયો છે. શુક્રવારથી રાજ્યના એક પણ શહેરમાં કર્ફ્યૂ રહેશે નહીં.