અસ્મિતા વિશેષઃ યૂક્રેનમાં સર્વનાશ

યૂક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા યુદ્ધને કારણે યૂક્રેનના ઘણા શહેરો તબાહ થયા છે. જેના કારણે યૂક્રેન પાયમાલીના રસ્તે છે. આ યુદ્ધને 19 દિવસ વિતી ચૂક્યા છે.  રશિયા સતત આ યુદ્ધમાં હિંસક બની રહ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola