રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી, પશ્વિમી દેશોને પણ આપી ધમકી

Continues below advertisement

રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિને નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેન સહયોગ કરશે તો પરિણામ પણ ભોગવવું પડશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram