કચ્છઃ મુંદ્રા પોર્ટ પરથી ફરી એકવાર ઝડપાયો લાલ ચંદનનો જથ્થો, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
24 Feb 2022 08:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છના મુંદ્રા પોર્ટ પરથી ફરી એક વાર લાલ ચંદન ઝડપાયું છે. DRIએ બાતમીના આધારે દરોડા પાડતા લાલ ચંદનનો જથ્થો ઝડપાયો છે. ટ્રેનથી બહાર નિકાસ કરવા માટેના કન્ટેનરમાંથી આ જથ્થો મળી આવ્યો છે.