ABP News

Snowfall in USA: અમેરિકામાં બરફનું વાવાઝોડું, અલગ અલગ વિસ્તારોમાં ભારે હિમ વર્ષા | Abp Asmita

Continues below advertisement

Snowfall in USA: અમેરિકામાં બરફનું વાવાઝોડું, અલગ અલગ વિસ્તારોમાં ભારે હિમ વર્ષા | Abp Asmita

અમેરિકાના મોટા ભાગના વિસ્તારોમાં સ્નો ફોલનું વાવાઝોડું આવ્યું છે.. કેલિફોર્નિયામાં સિએરા નિવાટ પર્વતોએ અસર કરી રહેલા વાવાઝોડાને લીધે અમેરિકામાં ભારે હિમવર્ષા થઈ રહી છે..હિમવર્ષાને કારણે હાઈવે પર અકસ્માતોની હારમાળા જોવા મળી રહી છે.. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ વાવાઝોડું વોશિંગ્ટનથી માંડી કેલિફોર્નિયા સુધી ભારે વરસાદ અને બરફ લાવશે.. કેલિફોર્નિયાના પર્વતોમાં પાંચ ફુટ સુધી બરફ પડવાની શક્યતાઓ છે.. જો કે આ વિસ્તારોમાં પૂરની પણ ચેતવણી આપવામાં આવી છે.. અમેરિકામાં આ વાવાઝોડાએ કેટલાય લોકોને અસરગ્રસ્ત કર્યા છે.. મોટા ભાગના વિસ્તારોમાં બરફનું વાવાઝોડુ જોવા મળી રહ્યું છે.. Snowfall in USA: અમેરિકામાં બરફનું વાવાઝોડું, અલગ અલગ વિસ્તારોમાં ભારે હિમ વર્ષા | Abp Asmita

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram