આજથી દુબઇ એક્સ્પોનો પ્રારંભ, 182 દિવસ ચાલશે દુબઇ એક્સ્પો

આજથી દુબઇ એક્સ્પોનો પ્રારંભ થયો છે. આ દુબઇ એક્સ્પો 182 દિવસ સુધી ચાલશે. દુબઇ એક્સ્પોમાં 192 દેશે ભાગ લીધો છે. આ એક્સ્પો દરમિયાન નવી ટેક્નોલોજી અને ઇનૉવેશનનું પ્રદર્શન કરવામાં આવશે. અહીં રોજ 60 ઇવેન્ટ યોજાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola