અફઘાનિસ્તાનમાં તાલિબાને મચાવેલા આતંકની અસર હવે વેપાર ધંધા પર, વેપારીઓને થશે માઠી અસર

અફઘાનિસ્તાનમાં તાલિબાને મચાવેલા આતંકની અસર હવે વેપાર ધંધા પર જોવા મળી રહી છે. ભારત સરકાર વર્ષે 529.84 મિલિયનની અફઘાનિસ્તાનમાંથી સૂકા મેવા, હિંગ સહિતની વસ્તુઓની આયતા કરે છે. જેની સામે ભારત સરકાર અફઘાનિસ્તાનને ખાંડ, ઇલેક્ટ્રીક ઉપકરણો સહિતની વસ્તુઓ પૂરી પાડે છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola