રાજકોટ: વેપારી અસોસિએશનની જિલ્લા પ્રશાસનને રજૂઆત, તહેવારોમાં રાત્રિ કર્ફ્યુમાં સમય વધારાની માંગ

Continues below advertisement

રક્ષાબંધન અને જન્માષ્ટમીને ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજકોટના વેપારીઓએ રાત્રિ કર્ફ્યુ દરમિયાન સમય વધારાની માંગ કરી છે. હાલ 9 વાગે દુકાન બંધ કરવાનો નિયમ છે. ત્યારે તહેવારોમાં વધુ સમય દુકાન ખુલ્લી રાખી શકાય તે માટે રજૂઆત કરાશે. વેપારી અસોસિએશન આ મામલે જિલ્લા પ્રશાસનને રજૂઆત કરશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram