બ્રિટનમાં ઓમિક્રોન વેરિયન્ટથી એકનું મોત, પ્રધાનમંત્રી બોરિસ જોન્સને કરી પુષ્ટી
Continues below advertisement
બ્રિટનમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી એકનું મોત થયું છે. ખુદ બ્રિટનના પ્રધાન મંત્રી બોરિસ જોન્સને આ પુષ્ટી કરી છે. અહીંયા આ વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. બ્રિટનમાં 1500 લોકો સંક્રમિત થયા છે.
Continues below advertisement