બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી વિશ્વના તમામ દેશ સચેત થઇ ગયા છે. વિશ્વના 40 દેશોએ બ્રિટનની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે ત્યારે ફ્રાન્સથી જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ