ટોપ 10: રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, કાચા-પાકા કામના કેદીઓને મળશે જેલમાં ફોનની સુવિધા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2021 11:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કાચા અને પાકા કામના કેદીઓ માટે જેલમાં ફોનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. NDPS અને ગંભીર ગુનાઓમાં બંધ કેદીઓને પણ ફોનની સુવિધા મળશે. વર્ષ 2014ના પરિપત્રને રદ્દ કરી નવો પરિપત્ર રાજ્ય સરકારે બહાર પાડ્યો છે. પૂર્વ IPS સંજીવ ભટ્ટે કરેલી અરજીના પગલે નિર્ણય લેવાયો છે.