ટોપ 10: OBC અનામત બિલ લોકસભામાં પાસ, બિલના પક્ષમાં 385 મત, જુઓ વિડીયો

ચોમાસુ સત્રમાં રોજના હોબાળા વચ્ચે આજે લોકસભામાં (Lok Sabha) મહત્વનું બિલ પાસ થયું હતું. OBC અનામત બિલ (reserve bill passed) આજે લોકસભામાં પાસ થયું. બિલના પક્ષમાં 385 મત પડ્યા. પરંતુ વિરોધમાં એકપણ વોટ ના મળ્યો. બિલ પાસ થતાં રાજ્યોને પોતાની રીતે OBC લિસ્ટ તૈયાર કરવાનો અધિકાર મળશે. તો આ તરફ લંડનમાં વેક્સિન પાસપોર્ટના વિરોધમાં પ્રદર્શનો કરાયા હતા.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola