TOP 10: અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અંગે PM મોદીએ બોલાવી બેઠક, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા મામલાની કેબિનેટની બેઠક બોલાવી છે. જેમાં અફઘાનિસ્તાન અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં નિયમો અને કાયદો તાલિબાની હશે. અહીંયા ફસાયેલા ભારતીયો પણ ભયમાં છે.
Continues below advertisement
Tags :
Afghanistan Kabul Taliban Afghanistan News Taliban News Taliban Afghanistan Taliban In Afghanistan Taliban Live Taliban Afghanistan News Taliban Video Taliban Kabul Taliban Live News Taliban Latest Taliban India Taliban Latest News Afghan Taliban Kabul Afghanistan Taliban Kabul Afghanistan Taliban News Today Afghanistan News Live