TOP 20: દક્ષિણ ગુજરાતમાં વરસ્યો ધોધમાર વરસાદ, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

Continues below advertisement

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. રાજ્યમાં હજુ 49 ટકા વરસાદની ઘટ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram