ટોપ-10: વસ્તી નિયંત્રણ બિલ મુદ્દે રાજનીતિમાં ગરમાવો, કાયદાથી વસ્તી કાબૂમાં ન આવે: નિતિશ કુમાર

વસ્તી નિયંત્રણ બિલ (Population Control Bill Issue) મુદ્દે રાજનીતિમાં (Politics) ગરમાવો આવ્યો છે. રાજનેતાઓ વચ્ચે શાબ્દિક જંગની શરૂઆત થઈ છે. બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે (Nitish Kumar) જણાવ્યુ છે કે,, માત્ર કાયદો બનાવવાથી વસ્તી પર કાબૂ મેળવી શકાય નહીં. UPના વસ્તી નિયંત્રણ બિલ મામલે અન્ય રાજ્ય પણ તેના માટે અમલ કરવા વિચાર કરી રહ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola