ટોપ-20: આજે દિવસભર રાજ્યમાં રહ્યો વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીની લહેર
Continues below advertisement
આજે દિવસભર રાજ્યમાં (Gujarat) વરસાદી માહોલ જામ્યો હતો. સારા વરસાદના (Rain) કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ સિવાય નદીઓમાં પણ નવા નીરની આવક થઈ હતી. જેને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં (Gandhinagar) સામાન્ય વરસાદની સંભાવના છે. પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પ્રશાસને આગોતરું આયોજન કર્યું છે.
Continues below advertisement
Tags :
Gujarat Ahmedabad GANDHINAGAR Gujarat News Rain Farmer ABP ASMITA Forecast Fisherman ABP Live ABP News Live