ટોપ 20: અમેરિકા: વ્હાઇટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈંડન વચ્ચે બેઠક
Continues below advertisement
અમેરિકાની વ્હાઇટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈંડન વચ્ચે મુલાકાત થઇ છે. અને બંને વચ્ચે દ્વિપક્ષીય બેઠક શરુ કરાઈ છે. બંનેં દેશ વચ્ચે સંબંધ મજબૂત કરવા માટે આ બેઠક યોજાઈ છે. 27 સપ્ટેબરે વિધાનસભા સત્ર વધારવાની કોંગ્રેસની માંગ સરકારે નકારી.
Continues below advertisement
Tags :
Narendra Modi Gujarati News Prime Minister America President White House ABP News Visit ABP Live Joe Bindon