કેનેડામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને હાલાકી, ટિકીટમાં કેટલો થયો વધારો?

Continues below advertisement

કેનેડામાં અભ્યાસ કરવા જતા રાજ્યના વિદ્યાર્થીઓને એરટિકિટ અને ખર્ચના ત્રણ ગણા ધરખમ વધારાનો ખર્ચ ભોગવવો પડશે. સપ્ટેમ્બર મહિનાથી અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે.કેનેડા સરકારના આકરા વલણથી વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram