ટ્રમ્પના સમર્થકોએ સંસદને બંધક બનાવવાનો કર્યો પ્રયાસ, જુઓ વીડિયો
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામને લઇને ટ્રમ્પના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. આ વચ્ચે ટ્રમ્પના સમર્થકોની ભીડે અમેરિકન સંસદમાં ઘૂસી હોબાળો મચાવ્યો હતો. યુએસ કેપિટલ હિલમાં થયેલી હિંસામાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે સંસદની બહાર થયેલી હિંસામાં ત્રણ અન્ય લોકોના મોત થયા હતા.