UAEએ ભારત સહિત 15 દેશના નાગરિકોને અવર જવર માટે આપી મંજૂરી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ભારત સહિત 15 દેશ(countries)ના નાગરિકોને UAEએ અવર જવર(travel)ની મંજૂરી આપી છે. પરંતુ એવા જ નાગરિકોને આ મંજૂરી અપાઈ છે જેમને કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હશે. આ નિર્ણયથી 15 દેશથી આવનારા લોકોને રાહત મળશે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram