કોરોના વાયરસનું નવુ સ્વરૂપ ઘાતક બની શકે છે. WHOએ દુનિયાને સાવચેત રહેવા ચેતવણી આપી હતી. કોરોના વાયરસ ફરી બેકાબૂ બનવાની ચેતવણી આપવામાં આવી હતી.