યુક્રેન-રશિયા વિવાદની અસર પડી રાજ્યના આ શહેર પર, યુક્રેન જતો અટવાયો સામાન

Continues below advertisement

યુક્રેન અને રશિયાના વિવાદની અસર રાજકોટને થઈ રહી છે. અહીંયાથી યુક્રેન મોકલવાનો રેલવે પાર્ટ્સનો સામાન અટકી પડ્યો છે. 20 ટકા વેપાર ઠપ થયો છે. કન્ટેનરોના ભાડામાં પણ વધારો થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram