યુક્રેન-રશિયા યુદ્ધઃ UNSCમાં રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પાસ, કોને કોને કર્યું મતદાન?

Continues below advertisement

યુક્રેન અને રશિયા વચ્ચેના મહાયુદ્ધ અંગે UNSCમાં રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પાસ કરવામાં અવ્યો છે. પરંતુ તેમાં ભારતે મતદાન કર્યું નથી. પરંતુ ભારતે કહ્યું કે, કોઈ પણ પ્રકારની હિંસાના વિરુદ્ધમાં ભારત છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram