યુક્રેન-રશિયા યુદ્ધ અપડેટઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા એર ઈન્ડિયાનું વિમાન રવાના

Continues below advertisement

યુક્રેન-રશિયા મહાયુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લેવા માટે મુંબઈથી એર ઈન્ડિયાનું વિમાન રવાના થયું છે. ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા આ વિમાન રવાના થયું છે. બન્ને ફ્લાઈટમાં 100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ હોવાની સંભાવના છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram