યુક્રેન-રશિયા મહાયુદ્ધઃ એક તરફ ગોળીબાર, બીજી બાજુ ઘરવિહોણા લોકો; જુઓ કેવી છે સ્થિતિ
abp asmita
Updated at:
25 Feb 2022 11:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે તબાહી મચી ગઈ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 137થી વધુ લોકોના મોત થયા છે. આ સાથે રશિયાની સેનાએ ચેરનોબિલ પર કબ્જો કર્યો છે. યુક્રેનમાં એક લાખથી વધુ લોકો બેઘર થયા છે.