Trump સમર્થકોએ અમેરિકન સંસદને બંધક બનાવવાનો કર્યો પ્રયત્ન, જુઓ વીડિયો

Continues below advertisement

વિશ્વની મહાશક્તિ અમેરિકા હાલમાં એક મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. અમેરિકન સંસદમાં ધરણાં કરતા પ્રદર્શનકારીઓ હિંસક બનતા તેમને કાબૂમાં લેવા નેશનલ ગાર્ડે કાર્યવાહી કરવી પડી હતી. અહેવાલ પ્રમાણે નેશનલ ગાર્ડની કાર્યવાહીમાં એક મહિલાને ગોળી લાગતા તેનું મોત નિપજ્યુ છે. વર્તમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી અને તેમના સમર્થકો સંસદની અંદર ઘૂસી ગયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram