અમેરિકા: લોક ગાયક કિર્તીદાન ગઢવી પર ફરી ડોલરનો વરસાદ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
લોક ગાયક કિર્તીદાન ગઢવી પર ફરી ડોલરનો વરસાદ થયો છે. તેઓ દદોઢ મહિનાથી અમેરિકામાં છે. અને અહીં તેઓ અવાર-નવાર કાર્યક્રમો યોજી રહ્યા છે. એવામાં કિર્તીદાન ગઢવીનો છેલ્લો ડાયરો યોજાયો લાસ વેગાસમાં. અહીં તેમના પર અમેરિકામાં રહેતા ગુજરાતીઓએ ડોલરનો વરસાદ કર્યો હતો.
Continues below advertisement