US Presidential Elections: ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે કાંટાની ટક્કર, બાઇડનને જીતવા કેટલા જોઇએ છે મત?
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ કરતા બાઇડન ઘણા આગળ છે. બહુમતથી માત્ર 67 મત બાઇડનને મેળવવાના બાકી છે. રાષ્ટ્રપતિ બનવાથી બાઇડન ફક્ત 67 મત દૂર છે. બાઇડનને 207 જ્યારે ટ્રમ્પને 148 ઇલેક્ટોરલ છે.
Tags :
US Election Electoral Vote Counting Donald Trump Vs Joe Biden US Presidential Election 2020 US Election 2020 Electoral Results US Election 2020 Counting US Presidential Election US Presidential Elections