US Presidential Elections: ચૂંટણીની લડાઇ કોર્ટ સુધી પહોંચી, Trumpએ શું લગાવ્યા આરોપ?
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતગણતરી હજુ ચાલી રહી છે ત્યારે હજુ સુધી તો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડનમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમતી નથી મળી. ટ્રમ્પે મતગણતરીમાં ગરબડ થયાનો આરોપ લગાવ્યો છે. જેના વિરોધમાં ટ્રમ્પ કોર્ટમાં ગયા છે. મેલ અને પોસ્ટલ બેલેટમાં ગરબડનો આરોપ લગાવ્યો છે.