અફઘાનિસ્તાન મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું નિવેદન, શું કહ્યું જો બાઇડને જુઓ વિડીયો

Continues below advertisement

અફઘાનિસ્તાન મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે,, અમારું મિશન રાષ્ટ્ર નિર્માણ નહીં પણ અલકાયદાનો ખાતમો કરવાનું હતું. સવાલ અમને નહીં અશરફ ગનીને પૂછો તેમ કહી જો બાઇડને પોતાનો બચાવ કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram