USA :ગેરકાયદે USAમાં રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોને મોટો ઝાટકો, ટ્રમ્પ સત્તા પર આવતા જ થઈ જશો ઘેરભેગા

Continues below advertisement

USA :ગેરકાયદે USAમાં રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોને મોટો ઝાટકો, ટ્રમ્પ સત્તા પર આવતા જ થઈ જશો ઘેરભેગા

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર શરણાર્થીઓને તેમના દેશમાં પાછા મોકલવાની યોજના ધરાવે છે. 20મી જાન્યુઆરીએ સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદે રહેતા ભારતીયોને ઘરભેગા કરી દેવાશે.. અમેરિકાનું આ સૌથી મોટું અભિયાન છે.. અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકો માટે આ આકરી કાર્યવાહી રહેશે,.. આ કેસમાં 15 લાખ લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.. આ લિસ્ટમાં 7.25 હજાર ભારતીયોનો સમાવેશ થઈ રહ્યો છે.. સાત લાખથી વધુ ભારતીયો પર સંકટ તોળાઈ રહ્યું છે.. ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી સૌથી પહેલા આ કાર્યવાહી કરે તેવી શક્યતાઓ સેવાી રહી છે..  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram