US Presidential Elections :હિંસાના ડર વચ્ચે વ્હાઇટ હાઉસની સુરક્ષામાં કરાયો વધારો, જુઓ વીડિયો
અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ અગાઉ અમેરિકામાં હિંસાનો ડર ફેલાયો છે. વ્હાઇટ હાઉસ બહાર અને ટ્રમ્પ અને બાઇડેનના સમર્થકો ઉમટી પડ્યા હતા. વ્હાઇટ હાઉસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.