બિહાર ચૂંટણીઃ માર્ગ અકસ્માતમાં દાહોદના BSFના જવાનનું નિધન, જુઓ વીડિયો
Continues below advertisement
બિહારની ચૂંટણીમાં ફરજ બજાવી પરત આવી રહેલા દાહોદના BSF જવાનનું અકસ્માતમાં નિધન થયું હતુ. બી.એસ.એફ જવાન રમેશભાઈનું અકસ્માતમાં નિધન થયું હતુ. અકસ્માતમા બી.એસ.એફ જવાનનું અવસાન થતા તેમનો પાર્થિવ દેહ વતન નાની સીમળખેડી લવાયો હતો જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામા આવશે.
Continues below advertisement