મોરબીના સિરામીક ઉદ્યોગને ફટકો, કોલસા આધારિત ગેસીફાયર બંધ કરવા NGTનો આદેશ, જુઓ વીડિયો
06 Mar 2019 08:51 PM (IST)
મોરબી સિરામીક ઉદ્યોગ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોલસા આધારિત ગેસીફાયરથી ચાલતા ઉદ્યોગો બંધ કરવાનો આદેશ આપ્યો છે.
Sponsored Links by Taboola