રક્ષા મંત્રી નિર્મલા સીતારમનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ, જુઓ
Continues below advertisement
મોદી સરકાનરા કેબિનેટ વિસ્તરણમાં નિર્મલા સીતારમને દેશના રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે. ઇન્દિરા ગાંધી બાદ નિર્મલા સીતારમન દેશના બીજા મહિલા રક્ષા મંત્રી છે. ઘણાં લોકોએ સોશીયલ મીડિયા પર નિર્મલા સીતારમનને આ પદ માટે અભિનંદ પાઠવ્યા. જોકે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નિર્મલા સીતારમન અથાણું બનાવતા દેખાઈ રહ્યા છે.
Continues below advertisement