અમિત શાહના બંને કાર્યક્રમમાં ભાજપના ક્યા ટોચના પાટીદાર નેતાની ઉડીને આંખે વળગે તેવી ગેરહાજરી ? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના રવિવારે યોજાયેલા બંને કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. શાહના ટાઉન હોલ કાર્યક્રમમાં સ્ટેજ પર વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને સ્થાન મળ્યું હતું પણ નીતિન પટેલ હાજર જ નહોતા રહ્યા. એ જ રીતે ભાજપના મુખ્ય નથખ કમલમ ખાતે વિસ્તારકોની બેઠકમાં પણ નીતિન પટેલની હાજરી ઉડીને આંખે વળગતી હતી.
Continues below advertisement