નોએડા એક્સપ્રેસ હાઇવે પર લિમ્બોર્ગિની અને અન્ય બે કારનો થયો જોરદાર અકસ્માત, એકનું મોત, જુઓ LIVE VIDEO
ગત શનિવારે સાંજે નોએડા એક્સપ્રેસ હાઈવે પર લિમ્બોર્ગિની અને અન્ય બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.