રાધનપુરઃ ટ્રેક્ટરમાં જતી હતી જાન, ટ્રકે પાછળથી ટક્કર મારતા એક બાળકનું મોત
Continues below advertisement
રાધનપુરઃ પાટણના રાધનપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાધનપુરમાં જાન ભરીને જતી ટ્રેક્ટર ટ્રોલીને પાછળથી એક ટ્રકે ટક્કર મારતા એક બાળકનું મોત થયુ હતુ જ્યારે 26 જાનૈયાઓ ઘાયલ થયા હતા. અકસ્માત ઘાયલ લોકોને રાધનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
Continues below advertisement