બ્યુટીફુલ લેડી ઓફિસરનો કહેવાતો વધુ એક વીડિયો વાયરલ, ડાન્સ જોઈને થઈ જશો ખુશ, જુઓ વીડિયો
હાલ સોશિયલ મીડિયા પર પીળી સાડીમાં એક મહિલા રિટર્નિંગ ઓફિસરનો વીડિયો વાયરલ થયો હતો. આ મહિલા ઓફિસરનું નામ રીના દ્વિવેદી છે તેવું મીડિયામાં ચાલી રહ્યું છે. જોકે રીના દ્વિવેદીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે ઘરમાં જબરદસ્ત ડાન્સ કરી રહી છે.